Posts

Showing posts with the label Ashwini Bhatt

કમઠાણ : મોટા પડદે સર્જાતું અશ્વિની ભટ્ટનું હાસ્યજગત

Image
  લોકહૈયૈ સ્પર્શેલી નવલકથાને ફિલ્મનું રૂપ આપવું એક અઘરું કામ છે અને ‘ હેલ્લારો ’ ના મેકર્સે અહીં ખાસ્સી એવી મહેનત કરી પાત્ર, પરિસ્થિતી અને પ્રંસગોને રૂપેરી પડદે સજીવન કર્યા છે બોલીવુડ હોય કે ઢોલીવુડ , નવલકથા પરથી ફિલ્મો બનાવવાનો ચીલો ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે. ઢોલીવુડમાં ' પૃથિવીવલ્લભ ' , ' સરસ્વતીચંદ્ર ' થી માંડી ' જીગર અને અમી ' સુધીની આ પ્રથા ફિલ્મ ' રેવા ' સુધી આપણને જોવા મળી અને હવે વધુ એક ગુજરાતી નવલકથા પરથી ફિલ્મ બનાવવામાં આવી છે જેનું નામ છે ' કમઠાણ ' . આ ફિલ્મ બીજી ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે થિયેટર્સમાં આવી ચૂકી છે. ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે ' કમઠાણ ' અને તેના રચૈતા અશ્વિની ભટ્ટનું નામ નવું નથી. ' કમઠાણ ' ઉપરાંત તેઓ ' લજ્જા સન્યાલ ', ' શૈલજા સાગર ', ' નીરજા ભાર્ગવ ', ' આશકા માંડલ ', ' ફાંસલો ', ' અંગાર ', ' ઓથાર ', ' આખેટ ', ' કટિબંધ ', ' આયનો ', ' ધ ગેઈમ ઈઝ અપ ', ' કસબ ' અને ' કરામત ' જેવી અનેક ...